Download Now Banner

This browser does not support the video element.

ગોઢાવદર ગામના ખેડૂતો દ્વારા કલેક્ટર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને અતિવૃષ્ટિમાં થયેલ નુકસાની અંગે પાઠવ્યું આવેદનપત્ર.

Amreli City, Amreli | Sep 8, 2025
આજરોજ તારીખ 8 9 2025 ને ત્રણ કલાકની આસપાસ કલેક્ટર તથા ખેતીવાડી અધિકારીને ગોઢાવદર ગામના ખેડૂતો દ્વારા અપાયુ આવેદન જેમાં જણાવેલ કે, લીલીયા તાલુકાનુ ગોઢાવદર ગામને સને-૨૦૨૪-૨૫ માં અતીવૃષ્ટીમાં થયેલ નુકશાન ગોઢાવદર ગામને ખુબજ પ્રમાણમાં ખેડુતોને નુકશા થયેલ હોવા છતા ગોઢાવદર ગામને સહાય પેકેજથી બાકાદ રાખવામા આવેલ છે તેમજ આજુ-બાજુના ફરતા તમામ ગામોને આવરી લેવામા આવેલ છે ગોઢાવદર ગામને બાકાત રાખવામા આવેલ છે.અમારા ગામના ખેડુતોને ધોર અન્યાય થયેલ હોવાનું જણાવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us