અમદાવાદમાં ફિલ્મને પણ ટક્કર મારે એવી કહાની સામે આવી,, 16 વર્ષ પહેલાં ગુમ થનારનું પરિવાર સાથે મિલન.. પંકજ યાદવ નામનો યુવક 16 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી પોતાનું ઘર છોડીને નીકળી ગયો હતો. તેના બાળપણના મિત્રએ તેના હાથ પરના ટેટુને જોઈને તેને ઓળખી કાઢ્યો,.. સમગ્ર મામલે પોલીસ દ્વારા શનિવારે 11 કલાકની આસપાસ માહિતી અપાઈ. મામલે નવરંગપુરા પી આઈ કે એ ગઢવીનું નિવેદન ...