અમરેલી બ્રેકિંગ..... રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનો ભડકાઉ ભાષણનો વીડિયો થયો વાયરલ.ખાંભાના નવા માલકનેસ ગામે કોળી સમાજની મિટિંગમાં હીરા સોલંકીના બેબાક બોલ..આપણા સમાજે કોઈનો અન્યાય સહન નથી કરવો - હીરા સોલંકી.એ જમાનો વ્યો ગયો ગાંધીજી કહેતા એક ગાલ પર મારે તો બીજો ગાલ ધરાતો પણ સમય બદલાયો છે એક મારે તો સામે 2 લાફા મારી લેવાના - હીરા સોલંકી....... કોઈના બાપની તેવડ નથી કે કોળીનો ચાળો કરી શકે - હીરાભાઈ સોલંકી નો વિડિઓ પાંચ કલાકની આસપાસ ..