સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કચેરી નર્મદા ખાતે નોંધાયેલા આર.કે. મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ તથા રાજપીપલા-નર્મદા મોટર ડ્રાઈવિંગ સ્કૂલના અધિકૃત રજીસ્ટર થયેલા સરનામા પર વારંવાર તપાસ કરતા મળી આવેલ નથી. વારંવારનો સંપર્ક કચેરી દ્વારા કરવાના પ્રયાસો કરતાં બંને ડ્રાઈવિંગ સ્કૂલો તેમના નોંધાયેલા સરનામા પર કાર્યરત ન હોવાનું જણાયું છે.