માંગરોળ તાલુકાના સેઠી ગામે કીમ નદી પર આવેલ લો લેવલ બ્રીજ ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થાય છે જેથી મુશ્કેલીમાં મુકાતા સાત ગામના લોકોએ દ્વારા બ્રિજને ઊંચો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પાણીથી વેલાછા લિંબાડા જંબુસર તડકેશ્વર સહિતના સરપંચોએ રાજ્યના મુખ્યમંત્રી ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય તમામને રજૂઆત કરી છે