વ્યારા પોલીસ સ્ટેશન ખાતે થી ગુરુવારના સાજે ૬ કલાકની આસપાસ મળતી વિગત મુજબ પાનવાડી ગામે પરણિત મહિલા ની પ્રેમીએ દાતરડા વડે હુમલો કરી હત્યા કરી દેતા ચકચાર મચી છે બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે જે બનાવામાં પરણિત મહિલા જ્યોતિબેન ચોધરી ને આરોપી પ્રેમી નવીન ચૌધરીએ પ્રેમ સબંધ રાખવા દબાણ કરતા જે વાતનું ખોટું લાગતા હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે..