સિંહના શિકારનો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો.મોડી રાત્રિના ગામ વચ્ચે જ સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી.ઘટનાની જાણ થતા ગામલોકો એકઠા થયા.મોબાઈલ કેમેરામાં સમગ્ર દ્રશ્યો કેદ કર્યા અને વીડિયો સોશ્યલ મીડિયા પર થયો વાઈરલ.ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન.