Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા વાત્સલ્ય સ્કૂલના કેમ્પસમાંથી વિધાર્થીની સાઇકલ ચોરાઈ, ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Nandod, Narmada | Aug 28, 2025
શાળા કેમ્પસ માં પાર્ક કરેલી પોતાની સાઇકલ કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી કરી લઇ ગયા બાદ રાજપીપળા પોલીસ ને આ બાબતે જાણ કરી ત્યારબાદ શાળા ના સીસીટીવી માં સાઇકલ ચોરી કરનાર વ્યક્તિ દેખાઈ આવે છે અને પોલીસ આ ચોર ને પકડવા ચક્રો ગતિમાન કરે છે. જોકે હજુ સુધી ચોર કે સાઈકલ મળી આવ્યા નથી પરંતુ ધોળે દિવસે કોલેજ ની બાજુમાં આવેલ વાત્સલ્ય સ્કૂલ માંથી આમ ચોરી થાય એ બાબત ગંભીર કહી શકાય. હાલ રાજપીપળા પોલીસ આ ચોર ને પકડવા મથામણ કરી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us