અરવલ્લી જિલ્લામાં એવરી સન ડે ઓન સાયકલિંગની તા. 5 જાન્યુઆરી 2025ના રોજ થી એક પણ રવિવારની રજા વગર એવરી સન્ડે ઓન સાયકલિંગ યોજવામાં આવી રહી છે.જેની અંદર અરવલ્લી જિલ્લા કલેક્ટર,DDO સહિત 17 મેમ્બરોએ મોડાસા થી સંતરામપુરના સાતકુંડા સુધી 150 કિ.મી ની યાત્રા પૂર્ણ કરી એવરી સન ડે ઓન સાયકલિંગનો ગુજરાતમાં ઇતિહાસ સર્જ્યો હતો.