મહીસાગર જિલ્લામાંથી અંબાજી જતા પદયાત્રીઓના સંગો પસાર થઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજે હાલોલ શામળાજી મુખ્ય હાઇવે ઉપર પસાર થતાં પદયાત્રીઓને મને સંઘોને રેડિયમ સ્ટીક આપવામાં આવી હતી સાથે જ તેમની સાથે જતા જે વાહનો છે તે વાહનો ઉપર રેડિયમ પટ્ટા પર લગાડવામાં આવ્યા હતા તો પોલીસ દ્વારા પદયાત્રીઓને માર્ગની એક તરફ ચાલવા સહિત સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.