કચ્છ અબડાસાના ખારુઆ ગામની યુવતીના માતા પિતાની તબિયત લથડી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા કલેક્ટર કચેરી બહાર છેલ્લા 4 દિવસથી ન્યાય માટે સમાજ સહિત પરિવાર બેઠો છે ધરણા પર લવજેહાદ ફસાવનાર મુસ્લિમ પાસેથી દીકરી પરત મેળવવા પરિવાર એક મહિના કરી રહ્યું છે લડત