Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
જાફરાબાદ: લુણસાપુરમાં ઘરફોડ ચોરીના આરોપીઓ પોલીસના જાળમાં,બાકી આરોપીઓની શોધખોળ ચાલુ, રૂ.૨.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત
Jafrabad, Amreli | Aug 24, 2025
જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સીન્ટેક્સ કોલોનીમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો અમરેલી એલ.સી.બી.એ ભેદ ઉકેલ્યો છે. ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના તથા વાહન સહિત રૂ.૨,૧૮,૧૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!