Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: લોટેશ્વર ભાગોળ ખાતે આવેલ તળાવ વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઇ ફાયર બ્રિગેડ ટીમ ઉપસ્થિત રહી
Anand City, Anand | Aug 31, 2025
આણંદ શહેરમાં રવિવારના રોજ પાંચમા દિવસે ગણેશ વિસર્જન ને લઈને લોટેશ્વર ભાગોળ ખાતે આવેલ તળાવમાં ફાયર બ્રિગેરની ટીમ ઉપસ્થિત રહી હતી. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનુ ધ્યાન રાખીને ફાયર બ્રિગેડ ટીમ ઉપસ્થિત રહી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!