ડેસર તાલુકાના વાંકા નીડા ગામે સ્મશાન તરફ જવાનો માર્ગ નહીં હોવાના કારણે મૃતક યુવાનના નનામી સાથે ગ્રામજનો મીસરી નદી થઈ જાડી જાખરાત માંથી પસાર થઈ શમસાન સુધી પહોંચ્યા હતા દેશ આઝાદ થયા બાદ પણ આ ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે તેવામાં સ્મશાન સુધી જવાનો માર્ગ બનાવવામાં આવી તેવી માંગ ઉઠી છે