ઉનાળાની સિઝનમાં ગળતેશ્વર નદીમાં નાહતા પહેલા ચેતો,લોકોની આસ્થા સાથે જોડાયેલ મહીસાગર નદી થઈ રહી છે પ્રદૂષિત,ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીને વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે પ્રદૂષિત,થર્મલ પાવર સ્ટેશનનું નદીમાં બનાવવામાં આવેલ પંપ હાઉસ માંથી નીકળી રહ્યું છે કેમિકલ/ક્રૂડ ઓઇલ,છેલ્લા કેટલાય દિવસોથી આ કેમિકલ નીકળતા મહીસાગર માતા થઈ રહ્યા છે અપવિત્ર,પંપ હાઉસ નજીકમાં જ અજાણ ભક્તો મહીસાગર નદીમાં સ્નાન કરી પોતાની બાધા પૂરી કરે છે.