Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય મહિલાઓની તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ, પ્રેક્ટિસ સમયે મહિલાઓમાં અનેરો ઉત્સાહ

Rajkot, Rajkot | Sep 13, 2025
નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેરના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય મહિલાઓની તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. આ રાસમાં 10 થી 65 વર્ષની આશરે 150 થી 200 મહિલાઓ ભાગ લેશે અને માં શક્તિની આરાધનામાં લીન થઈ જશે.
Read More News
T & CPrivacy PolicyContact Us