સમાચારની વાત કરે તો આજે તારીખે 21 સપ્ટેમ્બર ના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા નગરમાં આવેલ ગાંધી ચોક વિસ્તારમાં બે મહિલાઓ દ્વારા વેપારીની નજર ચૂકવીને દુકાને બહાર રાખેલ ટાવરની ચોરી કરીને ફરાર થઈ હતી. જે ચોરીની ઘટના છે તે બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. ઘટના લઈને ગરબાડાના વેપારી દ્વારા જે ગરબાડા નગરમાં વેપાર ધંધો કરે છે તેવા વેપારીઓને 17 રહેવા વિનંતી કરી હતી.