જૂનાગઢમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને સાથે સાથી વિદ્યાર્થીઓ દ્વારા મારામારી અને ગળા ગળી કરાઈ હોવાની બાબત નો વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો જેમાં આમ અમને વિદ્યાર્થી સાથે બનેલ બનાવવા બાબતે ન્યાય અને કડક કાર્યવાહીની માંગ બાબતને લઈને આહીર સમાજ ખાતે આહિર સમાજના લોકો આગેવાનો અગ્રણીઓની વિશેષ બેઠક મીટીંગ યોજવામાં આવી.