હિંમતનગર બી ડિવિઝન પોલીસે હિંમતનગર શહેરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ છે પોલીસે બાટલીના આધારે વિદ્યાનગરની ઢાળ પાસેથી ઘરેણા વેચવા ફરતા અમદાવાદના વઠા વિસ્તારમાં રહેનારા ઝાકીર ઉર્ફે ચૂહો અઝીઝ ભાઈ શેખ નામના વ્યક્તિની ઝડપી પાડ્યો હતો અને તેની તપાસ હાથ ધરતા સોના ચાંદીના ઘરેણા મળ્યા હતા જે બે દિવસ અગાઉ નાની મોરવાડ વિસ્તારમાંથી બંધ મકાનનું તાળું તોડીને ચોર્યા હોવાનું તેણે જણાવ્યું હતું ત્યારે પોલીસે તેની પાસેથી ₹4,48,921 નું મુદ્દામાલ જપ કર્યો હતો