આજરોજ 2 સપ્ટેમ્બર ના રોજ છત્રાલ તરફ થી આવી રહે પાઈપો ભરેલ ટ્રેક્ટર અને ફોર વ્હીલ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.કડી છત્રાલ રોડ ઉપર આવેલ કલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે છત્રાલ તરફથી આવી રહેલ ટ્રેક્ટર સાથે અથડાઈ હતી.અકસ્માતમાં કારચાલકનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.અકસ્માત સર્જાતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.તેમજ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને જાણ કરી હતી.તાત્કાલિક 108 અને પોલીસ કાફલો ઘટના દોડી આવી વધુ તપાસ હાથ ધરી.