CEIR" પોર્ટલનો ઉપયોગ કરી "CEIR" મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્કઆઉટ કરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ કુલ 20 મોબાઇલ ફોન જેની કિમંત રૂપિયા 3, 40, 500, ની કિમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર કડોદરા GIDC પોલીસે સાર્થક કરેલ છે.