This browser does not support the video element.
વાઘોડિયા: વાઘોડિયા અંબાજી પદયાત્રા સંઘનો 35 માં વર્ષમાં મંગલ પ્રવેશ 224 પદયાત્રીઓ સાથે અંબાજી પદયાત્રા સંઘનું પ્રયાણ
Vaghodia, Vadodara | Aug 27, 2025
વાઘોડિયા સમસ્ત નગરની ધર્મ પ્રેમી જનતા ના સહકારથી સમસ્ત તાલુકા માંથી 224 જેટલા પદયાત્રીઓ માં અંબાના દરબારમાં જવા માટે વાઘોડિયા માડોધરરોડ સોસાયટીની મંગલમૂર્તિએ અંબાજી મંદિરથી માં અંબા ની આરતી ઉતારી પદયાત્રા સંઘનું પ્રયાણ કર્યું હતું મોટી સંખ્યામાં નગરના ધર્મ પ્રેમી જનતા રાજકીય આગેવાનો વેપારીઓ સહિત હજારો માઈ ભક્તોની મેદની સંઘને વડાવા માટે પહોંચી હતી બેન્ડવાજા ના તાલે બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે મા અંબાના રથની શોભા યાત્રા નીકળી હતી .