બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી માં ભાદરવી પૂનમના મેળા ની શરૂઆત થઈ છે ત્યારે સોમવારે રાત્રે 9:00 કલાકે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહીર પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે મેળાના પ્રથમ દિવસે 3,71,211 ભક્તો એvમાં અંબાના દર્શન કર્યા હતા જ્યારે 35,316 પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું જ્યારે માતાજીના ભંડારા ગાદી અને કાઉન્ટર કેન્દ્રમાં 29,74,753 રૂપિયાની આવક નોંધાઈ હતી.