ડીસામાં હિંદુ યુવતીને દિકરા સાથે મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ લાગ્યા.આજરોજ 28.8.2025 ના રોજ 6 વાગે ડીસા ઉતર પોલીસ સ્ટેશન ખાતે ડીસા હિંદુ સંગઠનોએ યુવતીના પરીવાર સાથે રામધુન બોલાવી પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો. બેકરી કુવા વ્હોરા વિસ્તારમાંથી 7 દિવસ પહેલા 7 વર્ષના દિકરા સાથે મુસ્લિમ યુવક યુવતીને ભગાડી ગયો હોવાના પરીવારજનોએ આક્ષેપો લગાવ્યા યુવકના ઘર પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું