પાલીતાણા શહેરના વોર્ડ નંબર નવના નગરસેવક અને પૂર્વ નગરપાલિકાના મહિલા પ્રમુખ શીલાબેન શેઠ નું નિધન થયું છે શીલાબેન નું નિધન થતા ભાજપના કાર્ય કરવા હોદ્દેદારોમાં શોક વ્યાપી ગયો છે ત્યારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે નિધનના સમાચાર મળતા પાલીતાણા ના લોકોમાં અને જૈન સમાજના લોકોમાં શોક જોવા મળી રહ્યો છે