મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગણેશ ચતુર્થી ને લઈને તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ગણપતિ બાપા ના આગમન પણ થઈ રહ્યા છે વિધિવત રીતે બાપાને લુણાવાડા શહેરમાં ભક્તો દ્વારા આવકારવામાં આવી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રીએ પ્રણામી સોસાયટીમાં બિરાજમાન થનાર ત્રીજી બાપાની પ્રતિમાનું આગમન થતાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા.