Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: જોધપુર ગેટ ખાતે રાહુલ ગાંધી ના પૂતળાં નું દહન કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈ હાઈ નારા સાથે વિરોધ.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 1, 2025
બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી* પર *અભદ્ર* અને *અશોભનીય ટિપ્પણી* આપી, કોંગ્રેસે પોતાનું *વિકૃત* અને *હલકું* માનસિકતા છતું કર્યું છે, જેના વિરોધમાં આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા *જોધપુર ગેટ ખાતે *રાહુલ ગાંધી ના પૂતળાં નું દહન કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈ હાઈ નારા સાથે વિરોધ કરી પ્રદર્શન કર્યું હતું.આ વિગતો સાંજે 7 વાગ્યા થી મળેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us