This browser does not support the video element.
તાલાલા પોલીસે ધાવા ગામે સુકડવા પા નામના વાડી વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 9 ઇસમોને પકડી પાડયા
Veraval City, Gir Somnath | Sep 3, 2025
તાલાલા પોલીસે 9 જેટલા ઇસમોને દારૂની મેહફીલ માણતા પકડી પાડ્યા.તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ક્વોર્ડના માણસોને મળેલ બાતમીના આધારે પોલીસે રેડ કરી દારૂની મેહફીલ માણતા 9 ઇસમોને રૂ.4,320/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.