કરજણ એને જ 48 પર કંડારી પાસે ગતરોજ 22 8 20125 ના બપોર થી સાંજ વચ્ચે ભરૂચ જતી બે પિતરાઈ બહેનોએ પસાર થતી હતી ત્યારે એક અજન્યા ટ્રક ચાલાકી નવા બજાર બીજના સર્વિસ રોડ પરથી પસાર થતા એકટીવા ને ટક્કર મારતા એકટીવા પાછળ બેઠેલ 19 વર્ષીય નેન્સીનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યુ, જ્યારે પ્રાચીને ઇજાઓ થતા સારવાર માટે ખસેડી હતી કરજન પોલીસે અજન્યા ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે