આણંદ ખાતે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે ફોમૅ ભરવાના છેલ્લા દિવસે આણંદ સેવાસદન ખાતે પ્રાન્ત અધિકારી સામે આણંદ તથા ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના આઠ ઉમેદવારો એ પોતાનુ નામંકન પત્ર ટેકેદારો સાથે ભર્યું હતુ આ તમામ 13 બેઠકો ભારતીય જનતા પાર્ટી નો વીજય થશે તેવી આશા આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ અને અમૂલ ચુટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટે વ્યકત કર્યો હતો