હિંમતનગર તાલુકાની રાયપુર પ્રાથમિક શાળામાં ફરી એકવાર તાળાબંધી કરવામાં આવી છે.... અને આ વખતે તાળાબંધી બદલી કરાયેલા શિક્ષકને પરત લાવવા માટે કરાઇ છે.. આજે સવારે 8:00 વાગે ગ્રામજનો અને બાળકોએ ભેગા થઈ શાળાને તાળું મારી દીધુ હતુ.... ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી શિક્ષકો વચ્ચે અંદરો અંદર ઝઘડા થતા હતા... જેને લઈને પહેલા પણ આ શાળાને તાળાબંધી કરવામાં આવી હતી... અને તાળાબંધી બાદ શિક્ષણ વિભાગે એક મહિલા અનેક પુરુષ એમ બે શિક્ષકોની બદલી કરી દીધી હતી... જોકે બ