જામનગર શહેરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવકે મચ્છર નગરમાં રહેતા શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, યુવકે વ્યાજની રકમ ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે, જેના લીધે યુવકે એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે તપાસ હાથ ધરી