Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: શેરબજારની લોભામણી જાહેરાતોથી ચેતજો; ટેલીગ્રામમાં ચેનલ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો રાજસ્થાનનો યુવક પકડાયો.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 11, 2025
ટેલીગ્રામ ચેનલ મારફતે લોભામણી જાહેરાતો મુકી શેર બજારમાં ટ્રેડીંગ દ્વારા 100% નફો આપવાની ખોટી લાલચ આપી લોકો સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ. દેવભૂમિ દ્વારકાના નાગરિક પાસેથી 3.1,42,308/- પડાવી લેનાર મુખ્ય સૂત્રધાર એવા રાજસ્થાનના યુવાનને દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયો.
Read More News
T & CPrivacy PolicyContact Us