દ્વારકા નગરપાલિકાની સામાન્ય સભા ન.પા. પ્રમુખ કોમલબેન ડાભીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ર૧ જેટલા મહત્ત્વના ઠરાવો સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યા હતાં. જેમાં શહેરમાં નવા રોડ રિસર્ફેસિંગ કામોને મંજુરી, વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટના પ્રસ્તાવો, શહેરમાં સ્માર્ટ ટેકનોલોજી અપનાવવાની કાર્યવાહી, એસબીએમ ર.૦ અંતર્ગત નવી યોજનાઓ, રેઈન સીરિઝમ બાંધકામ, શહેરમાં સ્વચ્છતા સહિત