સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 1 માસમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગ અંગે કામગીરી હાથ ધરી હતી જેમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા 28 વાહનચાલકો તેમજ સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા 368 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાત એચએસઆરપી નંબર પ્લેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરી હતી.