જાહેરાત આપનાર રમીલાબેન વસાવાની જાહેરાત મુજબ મરણ જનાર દાદુભાઇ વસાવા ઉંમર વર્ષ 50 રહે ખુટાઆંબા તેઓ પોતાના ઘરેથી વિશાલ ખાડી વિસ્તારમાં કરજણ જાડાશયના પાણીમાં નાહવા માટે ગયેલ તે વખતે ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થતા રાજપીપલા પોલીસ સ્ટેશનને જાણ જોગ ફરિયાદ નોંધાઇ.