હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ પર આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે મારામારી થઈ હતી, સાબરકાંઠા પોલીસે બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ સહિતની ડ્રાઇવ શરૂ કરી છે... ત્યારે એક આર્મી જવાન પોતાની કાર લઈને ત્યાંથી પસાર થતા પોલીસે રોક્યો હતો.. અને તેની કારના કાચ પર ફિલ્મ લગાવેલી હતી ત્યારે આ બાબતે પોલીસ અને આર્મી જવાનું વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો..અને પોલીસ કર્મી અને આર્મી જવાન વચ્ચે મારામારી થઈ હતી.. આર્મી જવાન ને ગાળ દીધા બાદ મારામારી થતા 6 થી 7