દ્વારકા જીલ્લાના વાનાવડમાં વસવાટ કરતા મૂળ પોરબંદરના એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પત્ની વારંવાર રિસામણે ચાલ્યા જતા હોય અને સસરા તથા સાળી છૂટાછેડા લેવાનું કહી ભરણપોષણ માટે ખર્ચો આપવાનું કહેતા હોવાથી યુવાને ઝેરના પારખા કર્યાનું પોલીસ સમક્ષના નિવેદનમાં ખૂલ્યું છે. વાનાવડ ગામમાં વસવાટ કરતા કેશવભાઈ રાજાભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) નામના યુવાને વાનાવડ ગામના બસ સ્ટેન્ડ પાસે જઈ કોઈ ઝેરી દવા પી લેતા મૃત્યુ