This browser does not support the video element.
ખંભાળિયા: ખંભાળિયા શહેર ને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ વરસાદના કારણે ઓવરફ્લો થયો નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
Khambhalia, Devbhoomi Dwarka | Sep 6, 2025
ખંભાળિયા પાસેનું ઘી ડેમ ઓવરફ્લો ખંભાળિયા શહેર પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો ઘી ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારના છ ગામોને એલર્ટ કરાયા ખંભાળિયા આસપાસ વિસ્તારમાં પળેલા ધોધમાર વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થયો ખંભાળિયાના નીચાણવાળા ગામોને નદીના પટ વિસ્તારમાં ન જવા સૂચના ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી,કોઠા વિસોત્રી ,હર્ષદ પુર, સોડસલા,રામનગર સલાયા તેમજ ખંભાળિયા નગર પાલિકાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂ