Download Now Banner

This browser does not support the video element.

દસાડા: પાટડી ના વ્યક્તિનું વિરમગામ ખાતે શાકભાજી લેવા જતી વખતે ગાડીનો ગમખ્વાર અકસ્માત: એકનું મોત, એક ઘાયલ જે બાબતે નોંધાઇ ફરિયાદ

Dasada, Surendranagar | Aug 28, 2025
વિરમગામ નજીક 26 ઓગસ્ટ, 2025ના સવારે આશરે 7:30 વાગ્યે થયેલા અકસ્માતમાં મહેન્દ્રા બોલેરો ચાલકે ઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવી સુપર કેરી ગાડીને ટક્કર મારી. આ અકસ્માતમાં રામજીભાઈ જયંતીભાઈ કુંવરિયાનું માથામાં ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું, જ્યારે ડ્રાઈવરને છાતી અને પાંસળીમાં ફ્રેક્ચર સાથે ગંભીર ઈજા થઈ. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યારે આ બાબતે આજરોજ તા.28 ઓગસ્ટના રોજ સાંજે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us