વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝનલ અરજી માન્ય રાખીને દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે.નોંધપાત્ર છે કે આ કેસમાં દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો ન હતો.સમગ્ર બાબતે જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આપી પ્રતિક્રિયા