જેસર શહેરના ફૂલવાડી વિસ્તારમાં પેવર બ્લોકના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં આગેવાનો હોદ્દેદારો સરપંચ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુર્હુત કર્યું હતું જેને લઇને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવી રહ્યા છે અને લોકોના કામ કરાઈ રહ્યા છે