વાઘોડિયા તાલુકાના વ્યારા ગામ પાસે રહેતી દેવ નદીમાં ગણેશ વિસર્જન વખતે એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો જોકે યુવક ડૂબી રહ્યો હતો તે દ્રશ્ય જોઈએ અન્ય યુવક પોતે પાણીમાં કૂદી યુવકને બચાવી કિનારા સુધી લાવ્યો હતો ઘટના સ્થળે તંત્રની બેદરકારી જોવા મળી હતી જોકે સાથે જ લોકો પણ પોતાની જિંદગીની પરવા કર્યા વિના ઊંડા પાણીમાં જવાનો આગ્રહ રાખતા આ પ્રકારની ઘટના બને છે