મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કડાણા અને સંતરામપુર બંને તાલુકામાં માત્ર બે કલાકની અંદર ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો જેને લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈ અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ.