બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે તળાવમાથી નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમા હાહાકાર મચી ગયો છે જ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસકાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નવજાત શિશનો કબ્જો મેળવી આગળની તપાસ અને કાર્યવાહી હાથ કરવામા આવી છે નવજાત શિશુને તળાવમા ફેંકી જનાર માતા ઉપર લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે ઘોર કળીયુગ હોય તેવું સામે આવી રહ્યું છે નવજાત શિશુને તળાવમાં ફેંકી દેવામાં આવ્યું લોકોએ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.