મહારાજના જણાવ્યા મુજબ આજે 22 તારીખના રોજ રાતે 12:00 વાગે થી મંદિર ખુલશે અને 12:00 વાગેથી અમાસ ચાલુ થશે ત્યારે 23 તારીખે રાતે દસ વાગે સુધી જ મંદિર ખુલ્લું રહેશે 10 વાગ્યા પછી મંદિર બંધ રહેશે અને ભક્તજનોને અપીલ કરવામાં આવી છે કે નર્મદા નદીનું પાણી અત્યારે ખૂબ જ વધી રહ્યું છે તેના કારણે લોકો દૂરથી દર્શન કરે અને શાંતિથી દર્શન કાઢે અને કોઈ વીઆઈપી દર્શન કરવામાં આવશે નહીં એટલે કોઈ ફોન દ્વારા કે અમારા સ્ટાફને કોઈ મજબૂર કરે નહીં.