Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ખંભાળિયા ખાતેથી એસટી વિભાગની છ નવીન બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા મંત્રી મુળુભાઇ બેરા.

Khambhalia, Devbhoomi Dwarka | Aug 27, 2025
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા મહાનુભાવો એ ખંભાળિયા ડેપો ખાતેથી 6 નવીન બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ કહ્યું હતું કે, યાતાયાત ના માધ્યમોમાં એસ.ટી બસ પાયાનું તથા અગત્યનું માધ્યમ રહ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us