Install App
mukeshmokariya5900
This browser does not support the video element.
ઓખામંડળ: દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં આવતીકાલે ઉજવાશે વામન દ્વાદશી ઉત્સવ; દ્વારકાધીશના દર્શન ક્રમમાં રહેશે ફેરફાર
Okhamandal, Devbhoomi Dwarka | Sep 3, 2025
દ્વારકા જગત મંદિરમાં આવતીકાલે 4 સપ્ટેમ્બરના રોજ વામન દ્વાદશી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી, સવારે 8 થી 9 દર્શન બંધ, 10:15 વાગે શૃંગાર આરતી, 10:30 થી 12 દર્શન બંધ, 12 વાગે ઉત્સવ આરતી બાદ 1:30 વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકશે. તથા સાંજે 5 વાગ્યાથી નિત્ય ક્રમ પ્રમાણે દર્શન ક્રમ રેહશે. જેની ભાવિકોએ ખાસ નોંધ કેવી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!