થોડા દિવસ અગાઉ આર્મી જવાન અને પોલીસ કર્મચારી વચ્ચે થયેલ ઘર્ષણ મામલે નિવૃત્ત આર્મી જવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ ચોકીમાં થયેલ તોડફોડ અને બીબસ્ત વર્તન બાબતે આજે માજી પોલીસ કર્મચારી અને અધિકારીઓ દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જો કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના માજી પોલીસ કર્મચારી અધિકારી એસોસિએશનના પ્રમુખ બીપીનભાઈ નાઈ એ આપી પ્રતિક્રિયા.