જિલ્લામાં યોજાતા તરણેતરના મેળામાં અલગ અલગ ગામોમાંથી લોકો ધંધા રોજગાર માટે આવે છે અને લોકો પણ મેળો માણવા આવે છે ત્યારે ગ્રાહક અને વેપારી વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ વિડીયો વાયરલ થતા સમગ્ર બચી જવા પામી છે ગામોમાંથી લોકો ધંધા રોજગાર માટે આવે છે અને લોકો પણ મેળો માણવા આવે છે ત્યારે ગ્રાહક અને વેપારી વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર